મંગળવાર, 6 માર્ચ, 2018

સત્તા પ્રકારની ટુંકાક્ષરી




37 ટિપ્પણીઓ:

  1. આખી pdf ફાઈલ મળશે

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. સતા પ્રકાર કેવી રીતે ફેરવો. અને k1 નો સતા પ્રકાર એટલે શું.

      કાઢી નાખો
    2. Satta prakar k kai rete satta prakar c karvo

      કાઢી નાખો
    3. Citi survey ma pehle G satta prakar hato je case rimand thaya baad sata prakar K aapyo che je gaamtal ni rahenak ni jagya che je gaamtal na property tax pn makan no aave che je haq chokshi vakhate G satta prakar hato tyar baad K aapyo che to Kai rite k mathi C karvo te janav so

      કાઢી નાખો
  2. સત્તાપ્રકાર એફ માંથી ડી કરવાનું કારણ શું હોઈ શકે?

    જવાબ આપોકાઢી નાખો
  3. સત્તા પ્રકાર બી ની માહીતી આપો

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. બ (B) - ગુજરાત જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ના નિયમ ૪૨ અને ૪૩ હેઠળ સરકારશ્રીએ વેચાણ આપેલી જમીન ભાડા પર આપી શકાય.

      કાઢી નાખો
  4. અજ્ઞાત23 જૂન, 2022 10:57 PM

    સતા k4 ની માહીતિ જોઈ એ છે

    જવાબ આપોકાઢી નાખો
  5. અજ્ઞાત24 જૂન, 2022 09:50 PM

    સતા પ્રકાર બી 1 બદલી શકે

    જવાબ આપોકાઢી નાખો
  6. B-૧ સતા પ્રકાર પ્રોપર્ટી માં હોય તો c માં કેવી રીતે ફેરવાય

    જવાબ આપોકાઢી નાખો
  7. સત્તા પ્રકાર A નો અર્થ જણાવો

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. સત્તા પ્રકાર અ અેટલે શુ, તેની માહિતી આપો

      કાઢી નાખો
  8. k2 satta prakar vechan ange margdarshan aapso

    જવાબ આપોકાઢી નાખો
  9. આ માહિતી ની pdf મળશે?

    જવાબ આપોકાઢી નાખો
  10. F satta prakar ma trust nu naam badli shakay

    જવાબ આપોકાઢી નાખો
  11. સત્તા પ્રકાર E-1 થી C સત્તા પ્રકાર કરવાની રીત શું છે.

    જવાબ આપો

    જવાબ આપોકાઢી નાખો
  12. અજ્ઞાત14 મે, 2024 11:28 AM

    સત્તા પ્રકાર સી નો પરિપત્ર

    જવાબ આપોકાઢી નાખો
  13. સેટલમેન્ટ કમીશ્નર અને જમીન દફતર નિયામક પરિપત્ર ક્રમાંક એસ.વી 864 * તા. 6/1/05 થી મળેલ સુચના અનુસાર પરિપત્ર ક્રમાંક એસ.વી. 894 તા. 7/8/90 તથા સુધારા પરિપત્ર ક્રમાંક એસ.વી. 118 તા. 27/10/88 મુજબ સત્તાપ્રકાર ની ટુંકાક્ષરી માં એચ.1 ને બદલે કે.1 લખી સુધારો કર્યાની નોંધ કરી.
    --------------------------------
    Please, upar ni nondh ni mahiti apso.

    જવાબ આપોકાઢી નાખો
  14. મારા પ્રોપર્ટી કાર્ડ માં સત્તા પ્રકાર J-જે છે તો તે ફેરવો હોય તો થઈ શકે?

    જવાબ આપોકાઢી નાખો

નકશાની ફી

 નકશાની ફી બાબત જાહેરનામું તારીખ-02/12/2010