બુધવાર, 7 માર્ચ, 2018

તા-10/01/2018 પરીપત્ર નવી શરત માથી જુની શરત માં ફેરવા બાબત

17 ટિપ્પણીઓ:

  1. નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા માટેનો તા.૧૦/૧/ર૦૧૮ નો ૫રિપત્ર મોકલવા વિનંતી.

    જવાબ આપોકાઢી નાખો
  2. સરકારશ્રીએ રહેણાંક હેતુ માટે આપેલ નવી શરતની જમીન માં આવેલ પ્લોટ ને વેચવા માટે જૂની શરતમાં લેવા માટે શું કરવું જોઈએ

    જવાબ આપોકાઢી નાખો
  3. તાલુકા ની અંદર આવી હોય તેવી નવી સરત જમીન જુની સરત માં ફરી શકે (ખેતી ના હેતુ થી)

    જવાબ આપોકાઢી નાખો
  4. આ પરીપત્રની આખી કોપી હોય તો મારા વોટ્સએપમાં મોકલવા વિનંતી છે મારો વોટ્સએપ નં. ૮૧૪૦૧૬૩૯૩૯ છે

    જવાબ આપોકાઢી નાખો
  5. પુંજીબેન પ્રતાપસિંહ નો સર્વે નંબર

    જવાબ આપોકાઢી નાખો
  6. ગણોત ધારા ની કલમ 63aa મા ખરે ખર જગ્યા નો પ્રમાણિત હેતુ માટે ઉપયોગ શરૂ કર્યા મા 63aa મળ્યા ના પછી 2 વર્ષ પછી ૬૫ખ ની માગણી કરીએ તો શું ૬૫ખ મળી શકે કે નહીં તે જણાવવા વિનંતી

    જવાબ આપોકાઢી નાખો
  7. ગણોત ધારા ની કલમ 63aa મા ખરે ખર જગ્યા નો પ્રમાણિત હેતુ માટે ઉપયોગ શરૂ કર્યા મા 63aa મળ્યા ના પછી 2 વર્ષ પછી ૬૫ખ ની માગણી કરીએ તો શું ૬૫ખ મળી શકે કે નહીં તે જણાવવા વિનંતી તે લગત પરિપત્ર મળી શકે?

    જવાબ આપોકાઢી નાખો
  8. Navi sarat ni jami juni sarat maa ferava mate 2024 paripatra

    જવાબ આપોકાઢી નાખો

નકશાની ફી

 નકશાની ફી બાબત જાહેરનામું તારીખ-02/12/2010