શુક્રવાર, 25 નવેમ્બર, 2016

દબાણ જમીન મહેસુલ અધિનિયમ 1879 કલમ-61 દબાણ ની કાર્યવાહી

LARI GALLA - LAND CODE - 61

23 ટિપ્પણીઓ:

  1. કલમ61 મુજબ થયેલ દબાણ કેસ દુર કરવા માટે શું કરવું?

    જવાબ આપોકાઢી નાખો
  2. સુ જમીન ની જુની માહીતી જમીન દફતર મા આરટીઆઈ કરી મેળવી સકાય

    જવાબ આપોકાઢી નાખો
  3. ખેતરના રસ્તા જમીન માપણીમાં નથીઆવ્યા તો સર શુ કરવુ?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. 2 ખેતર હોય એની વચ્ચે રસ્તો હોય તો આવી જ જાય

      કાઢી નાખો
    2. જમીન ખેતરમાં જવા આવવા માટે રસ્તો નહીં

      કાઢી નાખો
  4. ટોચ મયૉદા ની જમીનનો રસતો કઢાવવા

    જવાબ આપોકાઢી નાખો
  5. મારું ઘર રાજકોટ મહાનગર પાલિકા ના ટીપી ૧૩ મા આવે છે તો બચાવ માટે શું પગલાં લઈ શકાય..મનાઈ હુકમ કેવી રીતે લાવી શકાય

    જવાબ આપોકાઢી નાખો
  6. જમીન માપણીને લગતા નિયમો તથા પરિપત્ર ક્યાંથી મેળવી શકાય ???

    જવાબ આપોકાઢી નાખો
  7. નમસ્કાર સાહેબ,

    ૧)મારા ખેતર મા ૪ બાજુ માંથી ૨ બાજુ માં જમીન દબાણ છે અને જમીન માપણી કરાવા છતાં ખેતર ના સેઢા પડોશી જમીન પરત કરવા મંજૂર નથી અને માપણી પ્રમાણે દબાણ છેજ તો જરૂરી કાયદાકીય રસ્તો બતાવ વા વિનંતી

    ૨) બીજા એક ખેતર માં સેઢા પડોશી ગરમાઇ કરે છે અને ખેતર ના સેઢા ઉપર થી ધીમે ધીમે મારા ખેતર બાજુ વાળ નું દબાણ કરતા જાય છે અને એક લીમડો ૮ વર્શ થી સેઢા પર થી મારા ખેતર માં પડી ગયો છે પણ એ હટાવ વા ની ના પાડે છે તો જરૂરી કાયદાકીય રસ્તો બતાવવા વિનંતી


    જવાબ આપોકાઢી નાખો
  8. સરકારી પડતર જગ્યા જે સમશાન માટે ફાળવણી કરેલ હોય તે જગ્યાએ પંચાયત દ્વારા કોઇપણ જાતની મંજુરી વગર વાણીજય હેતુથી ઉપયોગ કરી શકે ? આ ની વિરુદ્ધ કોને અરજી કરવાની ?

    જવાબ આપોકાઢી નાખો
  9. મારી માલિકના ખેતરમાં આવવા જવા માટે નો સાચો રસ્તો ક્યાથી તે જાણવા માટે કોનો સંપકૅ કરવો?

    જવાબ આપોકાઢી નાખો
  10. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  11. હેલ્લો સર મારા સર્વે નંબર માં ખો.પ.અ ની જમીન ખેડી શકાય અને જરાયત માં કરવા માટે શું કરવું જોઈએ

    જવાબ આપોકાઢી નાખો
  12. જૂના રાજા સાહી ના દસ્તાવેજ માન્ય ગણાય ?

    જવાબ આપોકાઢી નાખો
  13. જમીન સરકારે વાવવા આપી હોય દસ્તાવેજ આપડા નામ ના હોય ને કબ્જો બીજા પાસે હોય તો શું પ્રોસેસ કરી શકાય?

    જવાબ આપોકાઢી નાખો

નકશાની ફી

 નકશાની ફી બાબત જાહેરનામું તારીખ-02/12/2010